Logo

ભાવનગર મહાનગરપાલિકા

સર મંગલસિંહજી રોડ, કાળાનાળા, ભાવનગર – ૩૬૪૦૦૧

“પ્રધાનમંત્રી આવાસ યોજના” શહેરી ૨.૦ અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો માટે નિર્માણ થનારા ૩૧૭૦ ઈ.ડબ્લ્યુ.એસ.૨ કેટેગરી અને ૧૧૯ ઈ.ડબ્લ્યુ.એસ.૧ કેટેગરીનાં આવાસ મેળવવા માટેનું ઓનલાઈન અરજીપત્રક

સૂચના : છેલ્લી તારીખનાં સમયમાં ઓનલાઇન પોર્ટલમાં ખૂબ જ રશ થવાની શક્યતા હોય વહેલાંમાં વહેલી તકે પોતાનું ઓનલાઇન ફોર્મ સબમિટ કરવું.
Banner Image
પી.એમ.એ.વાય. ૨.૦ અંતર્ગત એ.એચ.પી. ઘટકમાં ઓનલાઈન ડીમાન્ડ સર્વે નંબર વેલીડેશન